Friday, March 29, 2024
HomeGujaratહળવદ : મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

હળવદ : મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

મોબાઇલની દુકાનમાંથી તસ્કરો ૨૧ મોબાઇલની ચોરી કરી લઈ ગયા. પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સરા રોડ ઉપર સ્વામીનારાયણ નગર સોસાયટી રહેતા કિશોરભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ.૩૨)એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૧ જુનના રોજ તસ્કરોએ હળવદ મેઇન બજાર ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ ફરિયાદીની જય મોગલ મોબાઇલ નામની દુકાનમાં શટર ઊંચકી તોડી અંદર પ્રવેશ કરી દુકાનમા રાખેલ મોબાઇલ કુલ મોબાઇલ નંગ ૨૧ કિંમત આશરે રૂ.૧૮,૯૦૦૦/- ના મુદામાલની ચોરી કરીને લઈ ગયા હતા. હળવદ પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!