Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : ગ્રીન ચોક ઝવેરી શેરીમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી : ગ્રીન ચોક ઝવેરી શેરીમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૩ના રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગ્રીન ચોક ઝવેરી શેરીમાં લોગો ટેઇલર દુકાન પાસે અમિતભાઇ વિઠ્ઠલભાઇ ખેરડીયાને મોબાઇલ ફોનથી જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી જાહેરમાં વર્લી ફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા ઝડપી પાડી આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ ૦૨ (કિ.રૂ.૬૦૦૦/-) તથા રોકડ રૂ. ૧૦,૯૦૦/- મળી કુલ રૂ. ૧૬,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!