Saturday, December 21, 2024
HomeGujaratહળવદ : સરા ચોકડી પાસેથી દારુ પીને ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવતાં એક...

હળવદ : સરા ચોકડી પાસેથી દારુ પીને ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે હળવદ પોલીસે સરા ચોકડૂ પાસેથી વિજયદાન હનુભા મહેડુ (ઉ.વ.૪૦, ધંધો-ખેતી, રહે હાલ હળવદ નીલકંઠ સોસાયટી મુળ રહે ગોલાસણ ગામ તા. હળવદ જી. મોરબી) વાળાને પોતાના લાલ કલરનાં પટ્ટા વાળા ડિસ્કવર મો.સા. નં. જીજે-૦૫-એલએ-૩૨૭૯ પર પીધેલી હાલતમાં મો.સા. ધુમ સ્ટાઈલમાં સર્પાકાર રીતે ચલાવી નિકળતાં ઝડપ૩ પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ એમ.વી.એક્ટ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!