Thursday, December 26, 2024
HomeNewsBirthdayહળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેનો આજે જન્મદિવસ

હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેનો આજે જન્મદિવસ

હળવદમાં દરેક સામાજિક, ધાર્મિક અને સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર અને યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવેનો આજરોજ જન્મદિવસ છે. તેઓ દ્વારા ગૌ સેવા, રક્તદાન કેમ્પ વગેરે જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને છેવાડાનાં ગામડાઓનાં લોકો સુધી આરોગ્યલક્ષી અને વિવિધ યોજનાઓ પહોંચાડવા હરહંમેશ માધ્યમ બન્યાં છે. ત્યારે આજે તેમણે ૩૧ વર્ષ પુર્ણ કરી ૩૨માં વર્ષમા઼ મંગલ પ્રવેશ કર્યો છે તેઓને ઠેરઠેરથી મિત્રવતૃળ, સગાસબંધીઓ તરફથી તેમનાં મો.નં.૯૭૨૭૩૬૬૧૦૦ પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. મોરબી મિરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!