Thursday, January 9, 2025
HomeGujaratહળવદ : કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતાત્માની શાંતિ અર્થે શિવ મહિમન સ્તોત્ર...

હળવદ : કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતાત્માની શાંતિ અર્થે શિવ મહિમન સ્તોત્ર પઠનનું આયોજન

શરણેશ્વર યુવક મંડળ દ્વારા શિવ મહિમ્ન સ્તોત્ર પાઠનું ઘરે ધરે જઈને નિઃશુલ્ક પઠન કરવામાં આવે છે

- Advertisement -
- Advertisement -

કોરોના વૈશ્વિક મહામારીના કપરા સમયમાં હળવદ તેમજ હળવદ તાલુકાના દરેક નાતજાત, ધર્મના, વતનીઓએ ગુમાવેલ પોતાના સ્વજનોની શાંતિ અને સદગત આત્માઓના મોક્ષાર્થે સાથે કોરોના મહામારીને નેસ્તનાબૂદ કરવાની મહાદેવ ઉપાસના આશયે ઓનલાઈન હળવદ ખાતે શિવ મહિમન સ્તોત્ર પઠનનું આયોજન તારીખ ૧૫ને શનિવારનાં રોજ રાત્રે ૯:૩૦થી ૧૧.૦૦ કલાકે શરણેશ્વર શિવાલય મંદિરમાં સરકારના દિશાનિર્દેશ અનુસાર રાખેલ છે, તો હળવદની તમામ જનતા તથા શિવ ભક્તોને ફેસબુક પેજ પરથી ઓનલાઈન શિવ મહિમન સ્તોત્ર પ્રાર્થના કરી અથવા સાંભળી ને તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકશો તેમ યાદી જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!