Saturday, April 27, 2024
HomeGujaratહળવદ : ગોરી દરવાજા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદ : ગોરી દરવાજા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ગોરી દરવાજા પાસે રામદેવપીર વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે હળવદ પોલીસે દરોડો કરી ત્યાંથી તીનપતીનો જુગાર રમતા નવઘણ મફાભાઈ હળવદીયા(ઉ.વ.૩૬), સાજીદ મોહબતખાન સિપાઈ(ઉ.વ.૪૫) અને હરેશ રમેશભાઈ ડાભી(ઉ.વ.૨૪) રહે ત્રણેય હળવદ ગોરી દરવાજા પાસે વાળાને પકડી પાડીને તેમની પાસેથી રોકડ રકમ રૂ ૧૧,૩૦૦/- જપ્ત કરી આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!