Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી ભાજપ દ્વારા કાલે નીકળશે હર ઘર તિરંગા યાત્રા

મોરબી ભાજપ દ્વારા કાલે નીકળશે હર ઘર તિરંગા યાત્રા

મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દરેક ઘર અને લોકોમાં દેશભક્તિ જાગૃત કરવા માટે મોરબી જિલ્લા ભાજપની હર ઘર તિરંગા યાત્રા સમિતિ મોરબી દ્વારા આવતીકાલે શુક્રવારે શહેરમાં તિરંગા યાત્રા નીકળશે.

- Advertisement -
- Advertisement -

હર ઘર તિરંગા યાત્રા સમિતિ મોરબી દ્વારા આવતીકાલે તા.૧૨ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે સ્વામીનારાયણ મંદીરથી પ્રસ્થાન કરી જીલ્લા ભાજપ કાર્યાલય સરદારબાગ, રામચોક, ગાંધીચોક, ચકિયા હનુમાન, એચ.ડી.એફ.સી.બેંક ચોક, નિલકંઠ વિદ્યાલય, પટેલ પાન, મહાવિર સોસાયટી, સરદાર પટેલ પ્રતિમા એ પુર્ણ થશે. તેથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા વધુમાં વધુ લોકોને આ તિરંગા પદયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!