Thursday, December 26, 2024
HomeGujaratહરિપર ગ્રામ પંચાયત નવમી વખત સમરસ જાહેર : અન્ય ગ્રામજનો માટે પ્રેરણાદાઈ...

હરિપર ગ્રામ પંચાયત નવમી વખત સમરસ જાહેર : અન્ય ગ્રામજનો માટે પ્રેરણાદાઈ પગલુ

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને પગેલ એક બાજુ એક જ પરિવારમાથી સરપંચ માતે અનેક ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના હરિપર ગામના લોકોએ સમરસ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી અન્ય ગામના લોકો માટે પ્રેરણાદાઈ પગલું ભર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી ઓના ફોર્મ ભારવાની પ્રક્રિયા આજથી પૂર્ણ થઈ છે. ત્યારે મોરબી તાલુકાના હરિપર ગામમાં નવમી વખત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી સમરસ બની છે. જેમાં સરપંચ તરીકે ધીરજબેન બીપીનભાઈ હળવદિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત હરિપર ગામના રોડ રસ્તાઓ બાગ બગીચાઓ થી સુસજ્જ છે તથા ગામમાં લાઈટ,પાણીની સહિત પાયાની તમામ સુવિધાઓ છે. જે સુવિધાઓ ગામના વિકાસની હાજરી પુરાવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!