Friday, January 3, 2025
HomeGujaratહળવદના સામાજિક પ્રસંગમાં ફૂડપોઇઝનિંગને પગલે મીઠાઈના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર

હળવદના સામાજિક પ્રસંગમાં ફૂડપોઇઝનિંગને પગલે મીઠાઈના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર

હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમા ટોપરપાક ખાધા બાદ મહેમાનોની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડયા હતા આ ફુડપોઇઝનિંગન મામલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી છે.કુંભારપરા વિસ્તારમા એક પરિવારના અંગને ગઈકાલે સામાજિક પ્રસંગ ઉજવાયો હતો આ અવસરે હળવદમા મિઠાયની દુકાનેથી ખરીદેલો ટોપરાપાક ખાવાથી મહેમાનોને ફુડપોઇઝનિંગ થયુ હતુ. જેમાં રાતાભેર તેમજ માથકના 70 જેટલા લોકોને ટોપરાપાક ખાવાથી તબિયત બગડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેને પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને મીઠાઈની દુકાનની ચોખાટ ચડી મિઠાયના સેંમ્પલ લઇ પુથ્થુકરણ અર્થે મોકલવા સહિતની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!