Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોના ભારે વરસાદ:નવલખી બંદર નજીક મીની વાવાઝોડું

મોરબી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોના ભારે વરસાદ:નવલખી બંદર નજીક મીની વાવાઝોડું

મોરબી જિલ્લામાં બીપર જોય વાવાઝોડા ની આગાહીને પગલે વાતાવરણ માં ફેર ફાર જોવા મળી રહ્યા છે અને આજે બપોર પછી ના સમય મોરબી માં વરસાદ પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

તેમજ નવલખી બંદરે પણ ભારે પવન ફૂંકાયો હતો અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો તેમજ નવલખી પોર્ટ માં ચીમની ના કમ્પાઉન્ડ વોલ ભારે પવન ના કારણે ધરાશાયી થઈ હતી જોકે પોર્ટ માં જવા પર દરેક લોકોને પ્રતિબંધ હોય જેથી જાનહાની સર્જાઈ ન હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!