બિપરજોય વાવઝોડું ઝડપથી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાનો ખતરો વધતા વાવઝોડા સામે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. દરિયા કિનારાના અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને જરૂર પડ્યે ખસેડવાની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા પણ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાને કારણે લોકોને ઉપયોગી થવા મુશ્કેલી સમયમાં મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામા આવ્યો છે. તો લોકોને મુશ્કેલ સમયે કોગ્રેસ કાર્યાલયના જણાવેલ નબર 8160275746, 9426226175, 9825139992, 9979137555, 909981111, 9426738688, 9998941569 તથા 9725437631 ઉપર કોન્ટેક કરવા જણાવવામાં આવે છે. તેમ મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
તેમજ વધુ વિગત માટે મોરબી શહેર1ના મહેશ ભાઇ રાજ્યગુર, એલ એમ કંજારીયા, કે ડી બાવરવા, રમેશ રબારી, દેવેન્દ્ર સિંહ જાડેજા તેમજ મોરબી તાલુકે કોંગ્રેસના કે ડી પડસુંબીયા, દિપક ભાઇ પરમાર, મુકેશ ભાઇ ગામી, મુળુભાઇ કુંભરવાડીયા, નયન અઘારા અને માળીયા તાલુકા કોંગ્રેસના ધર્મેન્દ્ર વિડજા, ઇકબાલ ઝેડા, કિશોર ચીખલિયા, મુળુભાઇ ગોહિલ, સુરેશ ડાંગર, સંદીપ કાલરીયા જયારે ટંકારા તાલુકાના જીતુ ભાઇ પટેલ, ભૂપત ગોધાણી, રમેશ ભાઇ જારીયા, દુષ્યંત ભુત તેમજ વાંકાનેર તાલુકે કોંગ્રેસના જશુભાઇ ગોહીલ, શકીલ પીરઝાદા, હરદેવ સિંહ જાડેજા, બળવંત ભાઇ વોરા, આબીદ ગઢવારા, નવઘણ ભાઇ તેમજ હળવદ તાલુકે કોંગ્રેસના ડો. કે એમ રાણા, શૈલેષ દવે, ધર્મેન્દ્ર એરવડિયા, ઘનશ્યામ પ્રભુ ભાઇ, નારણ ભાઇ સોનગ્રા અને ગોપાલ દારોલાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.