Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં...

મોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા

ભારે વરસાદમાં લોકોને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન જાહેર કરી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં હાલ વરસાદ પડી રહ્યો છે અને હજુ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો એ દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. આથી મોરબી જિલ્લાના લોકો વરસાદ દરમિયાન મુશ્કેલી પડે તો નીચે મુજબના નંબર ઉપર સંપર્ક કરી શકશે.

દુર્લભજીભાઈ દેથરીયા – પ્રમુખ- મોરબી જીલ્લા ભાજપ -૯૮૨૫૨ ૫૬૧૩૦,કેતનભાઈ દવે- પ્રમુખ- હળવદ શહેર ભાજપ -૯૮૨૫૬ ૨૭૭૬૨,વાસુદેવભાઈ સીણોજીયા – પ્રમુખ – હળવદ તાલુકા ભાજપ – ૯૮૨૫૦ ૬૭૨૨૫,મણીલાલ સરડવા -પ્રમુખ- માળીયા તાલુકા ભાજપ- ૯૮૨૫૬ ૯૫૭૦૮,અલ્યાસભાઈ મુસાભાઈ મોવર – પ્રમુખ- માળીયા શહેર ભાજપ -૯૭૨૩૮ ૪૭૭૮૬,અરવિંદભાઈ વાંસદડિયા – પ્રમુખ- મોરબી તાલુકા ભાજપ- ૯૦૯૯૯ ૧૭૦૦૪,લાખાભાઈ જારીયા -પ્રમુખ- મોરબી શહેર ભાજપ -૯૮૨૫૨ ૬૯૯૪૪,કિરીટભાઈ અંદરપા -પ્રમુખ- ટંકારા તાલુકા ભાજપ -૯૮૨૫૦ ૮૩૯૫૩,રતિલાલ અણીયારીયા -પ્રમુખ- વાંકાનેર તાલુકા ભાજપ -૯૯૦૯૪ ૪૭૦૪૩,પરેશભાઈ શંભુભાઈ મઢવી – પ્રમુખ- વાંકાનેર શહેર ભાજપ -૯૪૨૭૨ ૫૨૩૭૨ નંબર ઉપર સંપર્ક કરી શકશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!