Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર...

મોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા

મોરબી જીલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે લોકોને પડતી તકલીફના નિવારણ માટે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય,લક્ષ્મી ચેમ્બર્સ શુભ હોટલ ની બાજુમાં શનાળા રોડ,મોરબી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેથી મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ લોકોને મદદ મળી રહે તે માટે જયંતીભાઈ જે પટેલ પ્રમુખ મોરબી જીલ્લા કોંગ્રેસ 9825224900, રાજુભાઇ કાવર પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ 9879231105, મહેશભાઇ રાજ્યગુરુ મહામંત્રી મોરબી શહેર કોંગ્રેસ 81602727460, પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ કે.ડી. પડસુંબિયા 9979137555, ધર્મેન્દ્રભાઈ વિડજા પ્રમુખ માળીયા તાલુકા કોંગ્રેસ 9725437631,ઈકબાલભાઇ જેડા પ્રમુખ માળીયા શહેર કોંગ્રેસ 9998941569, ભુપતભાઈ ગોધાણી પ્રમુખ ટંકારા તાલુકા કોંગ્રેસ 9879644001, શૈલેષભાઈ દવે પ્રમુખ હળવદ શહેર કોંગ્રેસ 9825820317, ડો. કે.એમ. રાણા પ્રમુખ હળવદ તાલુકા કોંગ્રેસ 9426738688, અરવિંદભાઈ આંબાલીયા પ્રમુખ વાંકાનેર શહેર કોંગ્રેસ 9898440993, શકીલ પીરઝાદા વાંકાનેર શહેર કોંગ્રેસ 9898427486, આબીદભાઈ ગઢવારા વાંકાનેર તાલુકા કોંગ્રેસ 8200109949 પર સંપર્ક કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિલાલ જે. પટેલ ની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!