Monday, May 6, 2024
HomeGujaratટંકારા હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

ટંકારા હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

સન ૧૯૪૭માં છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમ ગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જે નિમિત્તે દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે 6 ડિસેમ્બરના રોજ ટંકારા હોમગાર્ડ યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ટંકારા હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે દર્દીઓને પૌષ્ટિક બિસ્કીટ આપી તેમજ વૃક્ષારોપણ અને સાફ સફાઈ થકી સ્વચ્છતા અભિયાન લાઈફ કેર અને મિલિટ અભિયાન હાથ ધાર્યું હતું. જે બાદ હોમગાર્ડ યુનિટના તમામ સ્ટાફ સાથે ટંકારામાં બાઈક રેલી યોજી જાહેર જનતાને જાગુત કરી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!