Sunday, May 19, 2024
HomeGujaratમોરબીનાં ગ્રીન ચોક પાસેથી દારૂની બોટલો લઈ નીકળેલ બે ઈસમો ઝડપાયા

મોરબીનાં ગ્રીન ચોક પાસેથી દારૂની બોટલો લઈ નીકળેલ બે ઈસમો ઝડપાયા

મોરબીનાં સાકડી શેરી ગ્રીન ચોક પાસેથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બે ઈસમોને પેન્ટના નેફામા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો લઇ નિકરેલ હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે સાકડી શેરી ગ્રીન ચોક પાસે રેઇડ કરી મુસ્તાકભાઇ યુનીસભાઇ ખોખર તથા સતીષભાઇ ચંન્દ્રકાંતભાઇ જોષી ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના પેન્ટના નેફામા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવલ્સ વિસ્કીની ત્રણ બોટલનાં રૂ.૧૧૨૫/-નાં મુદામાલ સાથે નિકરેલ હોય જેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!