Sunday, September 8, 2024
HomeGujaratમોરબી પોલીસની નજરથી કઈ રીતે બચશો?:હથિયાર સાથે ફોટા પાડી પોસ્ટ કરતા યુવક...

મોરબી પોલીસની નજરથી કઈ રીતે બચશો?:હથિયાર સાથે ફોટા પાડી પોસ્ટ કરતા યુવક સહિત બે ને એસઓજી ટીમે ઝડપી પાડ્યા

આજના સમયમાં યુવકો સોશિયલ મિડિયા નુ ભુત સવાર થઈ ગયું છે અને સોશિયલ મિડિયામાં ફેન ફોલોવર વધારવા માટે કાયદા ને નેવે મૂકી ને ક્યાંય આડેધડ ડ્રાઇવિંગ કરતા હોય અથવા ગેરકાયદે રીતે હથિયારો સાથે ફોટા પડતા હોય છે પરંતુ પોલીસની નજર તમામ જગ્યાએ હોય જ છે જેથી મોરબીમાં પણ એક સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટા અપલોડ કરનાર યુવક અને હથિયાર નો પરવાનેદાર સહિત બે ઇસમોને મોરબી એસઓજી એ ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ઈન્સ્ટાગ્રામ બાર બોરની બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર જુનેદ શકુર ભાઈ જેડા ને અને આ આ બંદૂક જેના પરવાના વાળી હતી એ પરવાનેદાર અવેશ ભાઈ કાદર ભાઈ ભટ્ટી ને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડ્યા છે અને બાર બોર ની લાયસન્સ વાળી બંદૂક પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!