Wednesday, May 8, 2024
HomeGujaratવાંકાનેરના ગોકુલનગરની પરિણીતાને પતિ- સસરાનો સિતમ: મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ગોકુલનગરની પરિણીતાને પતિ- સસરાનો સિતમ: મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેરની ગોકુલનગર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેના પતિ અને સસરા મારકુંત કરી ત્રાસ આપતા હોય ઉપરાંત પુત્રને પણ માર મારતા આ મામલે હેતલ બેને મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ગોકુલનગરમાં રહેતા હેતલબેન મુકેશભાઇ ચૌહાણે પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પતિ મુકેશભાઇ મગનભાઇ ચૌહાણ તથા સસરા મગનભાઇ જીવણભાઇ ચૌહાણ છેલ્લા વિસ વર્ષથી અત્યાર સુધી કોઈ પણ બાબતે ઝઘડા કરી માર મારતા હતા. ઉપરાંત હેતલબેનના પુત્ર નીસર્ગ સાથે પણ બેફામ વાણી વિલાસ આચરી મારકુટ કરતા હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!