Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી તાલુકાના ચાચાપર ગામે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યુ

મોરબી તાલુકાના ચાચાપર ગામે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યુ

મોરબીના ચાચાપર ગામે રહેતા પીન્ટુભાઈ હરમાભાઈ છપનીયા (ઉ.વ.૨૨) એ ગઈકાલે તા. ૨૮નાં રોજ ચાચાપર ગામની સીમમાં ચાચાપર થી રામેશ્વર રોડ પર ખારા વિસ્તારમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!