Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : પરીક્ષા આપવા ગયેલ સગીર ગુમસુદા

મોરબી : પરીક્ષા આપવા ગયેલ સગીર ગુમસુદા

મોરબી શહેરમાં લાયન્સનગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો વચ્ચેટ દિકરો મનીષ (ઉ.વ.૧૮) ગત તા. ૨૫ના રોજ બપોરના બે વાગ્યે પેપર આપવા ગયેલ હોય ત્યારબાદ મોડે સુધી પરત ન આવતા પરિવારજનોએ ઘર મેળે તપાસ કરી હતી પરંતુ મનીષની કોઈ ભાળ મળી ન હતી ત્યારે ગઈકાલે ગુમસુધા સગીરનાં પિતા ધનજીભાઈએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!