Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ શહેરી વિસ્તારમાં તા.૦૮ જૂનના રોજ અડધો દિવસ વીજ પુરવઠો બંધ રહેશે

હળવદ શહેરી વિસ્તારમાં તા.૦૮ જૂનના રોજ અડધો દિવસ વીજ પુરવઠો બંધ રહેશે

આગામી તારીખ ૦૮/૦૬/૨૦૨૨ બુધવારના રોજ ૬૬ કેવી હળવદ સબસ્ટેશન માં મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોવાથી હળવદ શહેરી વિસ્તારોમાં સવારના ૦૬ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બન્ધ રાખવામાં આવશે તથા આ મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે પૂર્વ સૂચના આપ્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે જેની હળવદ શહેરી વિસ્તારના વીજ ગ્રાહકોને ખાસ નોંધ લેવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!