Thursday, April 18, 2024
HomeGujaratહળવદમાં “તું કેમ આ જમીન પર આવ્યો છો” તેમ કહી વૃદ્ધને ધક્કો...

હળવદમાં “તું કેમ આ જમીન પર આવ્યો છો” તેમ કહી વૃદ્ધને ધક્કો મારી પાડી દઈ જાતિ પ્રત્યે હડધૂત કરી માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઈ

હળવદ પોલીસમથકથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં “તું કેમ આ જમીન પર આવ્યો છો” તેમ કહી એક શખ્સે વૃદ્ધને ધક્કો મારી પાડી જાતિ પ્રત્યે હડધૂત કરરી માર મારતાં વૃધે એટ્રોસીટી અને મારમારીની પોલીસ ફરિયાદ નોંધાવી.

- Advertisement -
- Advertisement -

હળવદના મયુરનગર (વાટાવદર) ગામે રહેતા અને ખેતીકામ કરતા કાનજીભાઇ જલાભાઇ વાઘેલા (ઉ.વ.૭૨) નામના વૃદ્ધને ટંકારાના રમેશભાઇ ઘોઘાભાઇ ઝાપડા એ ગત તા.૨૩/૧૦/૨૦૨૦ ના રોજ સુસવાવ ગામની સીમમા આરોપીએ ફરીયાદીને “તુ કેમ આ જમીન પર આવેલ છો” કહી ધક્કો મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી રમેશ ઝાપડા નામના ઇસમ વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો સાથે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!