Monday, December 23, 2024
HomeGujaratહળવદ નગરપાલિકામાં 20 વર્ષ બાદ કાઈમી સફાઈ કામદારોના ઓર્ડર અપાયા

હળવદ નગરપાલિકામાં 20 વર્ષ બાદ કાઈમી સફાઈ કામદારોના ઓર્ડર અપાયા

સરકારી પ્રતિનિધિ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, અને અન્ય સદસ્યો ની હાજરીમાં સફાઈ કામદારોના ઓર્ડર ઇસ્યુ કરાયા

- Advertisement -
- Advertisement -

હળવદ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી સફાઇ કામદારોને કાયમી કરવામાં આવ્યા નથી છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી સફાઈ કામદારોનો કાયમી કરવામાં આવ્યા નથી. ત્યારે હળવદ નગરપાલિકા સેનિટેશન શાખાના માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સફાઈ કામદારોને તાત્કાલિક ભરતી કરવા સંદર્ભે સરકારશ્રીના પ્રતિનિધિ ની હાજરીમાં હળવદ નગરપાલિકા હોલ ખાતે 13 સફાઈ કામદારના કાયમી ઓર્ડર ઈસ્યુ કરવામાં આવ્યા હતા.આ તકે હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ ઉપપ્રમુખ રેખાબેન મિસ્ત્રી. પૂર્વ પ્રમુખ અજય ભાઈ રાવલ રણછોડભાઈ દલવાડી, કારોબારી ચેરમેન અશ્વિનભાઇ દલવાડી, કમલેશભાઈ દલવાડી, સહિતના પુવૅ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તથા સદસ્યોની હાજરીમાં સફાઇ કામદારોને કાયમી ઓર્ડર ઈસ્યુ કરવામાં આવ્યા હતા ઓર્ડર ઈસ્યુ કરવામાં આવતા સફાઈ કામદારો માં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!