Thursday, March 28, 2024
HomeGujaratહળવદ પંથકમાં મહિલાની છેડતી કરી બિભત્સ માંગણી કરનાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

હળવદ પંથકમાં મહિલાની છેડતી કરી બિભત્સ માંગણી કરનાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આરોપી વાસુર અમરશીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪નાં રોજ ફરિયાદી મહિલા તેનાં રહેણાંક મકાન પાછળ વાડામાં એકલા હોય દરમ્યાન આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ લઈ બદકામ કરવાનાં ઈરાદે મહિલાની છેડતી કરી બિભત્સ માંગણી કરી હતી. હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૫૪,૩૫૪(એ) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫-A),૩(૧)(w)(i)(ii) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!