Friday, April 26, 2024
HomeGujaratહળવદમાં વરઘોડો પહોંચ્યો મતદાન મથકે:વરરાજા એ પરિવાર સહિત મતદાન કર્યું

હળવદમાં વરઘોડો પહોંચ્યો મતદાન મથકે:વરરાજા એ પરિવાર સહિત મતદાન કર્યું

મોરબી જિલ્લાના હળવદ માં વરઘોડા સાથે વરરાજા એ મતદાન મથક પહોંચી પરિજનો સાથે મતદાન કર્યું હતું અને પોતાની જાગૃત નાગરિક તરીકેની જવાબદારી ને પ્રાધાન્ય આપ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં વિગત મુજબ હળવદ મતદાન વોડૅ નં ૪ કણબીપરા મથક પર વત્સલ પટેલ નામના વરરાજા ડીજે સાથે વાજતે ગાજતે વરજા વરઘોડો લઈને મતદાન મથક પહોચ્યા હતા અને વરરાજા અને તેમના પરિવારજનો સહિતના લોકોએ મતદાન કર્યું હતું તેમજ આ તકે વરઘોડામાં હાજર પાટીદાર યુવા આગેવાન દિવ્યાંગ પટેલ નીતિનભાઈ પટેલ રસિકભાઈ પટેલ સહિતના આગેવાનો મતદાન મથક પર પહોંચ્યા અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને શીતલબેન,નીપલબેન, જાગૃતીબેન, કુસુમબેન, સહિતની મહિલાઓએ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!