Thursday, April 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના મકનસર ગામે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

મોરબી તાલુકાના મકનસર ગામે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩ના રોજ મકનસર ગામમાં ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ પર CNG રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૯૨૭૨માં ૧૫૦ લી. (કી.રૂ. ૩૦૦૦) દેશી દારૂ ભરીને જતા શાહરૂખભાઇ જબ્બારભાઇ ભટ્ટી અને શાહરૂખભાઇ આદમભાઇ લધાણીને પકડી પાડવામાં આવ્યા છે.પોલીસ પુછતાછમાં આ બંને આરોપીઓએ રફીકભાઇ હબીબભાઇ સંધી પાસેથી દેશી દારૂ લીધો હતો. તેમજ આ માલ રજીયાબેન જુસબભાઇ કટીયાને આપવા જતા હોવાનું ખુલ્યું હતું. મોરબી તાલુકા પોલીસે દેશી દારૂ અને રીક્ષા સહીત કિં.રૂ. ૭૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!