Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં ચારિત્ર્ય હીન પત્નીએ પતિને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા...

મોરબીમાં ચારિત્ર્ય હીન પત્નીએ પતિને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

મોરબીના શક્તી પ્લોટ મેઇન રોડ પર આવેલ પવનસુત એપાર્ટમેન્ટ ફલેટમાં ભાડે રહેતા અશ્વીનભાઇ હર્ષદભાઇ હેલૈયા (ઉ.વ.28)ની પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હતા જેની જાણ થતાં પતિએ છુટાછેડાની માંગ કરી હતી. ચારિત્ર્ય હીન પત્નીએ છુટાછેડાની માંગ પસંદ ન આવતા તેના પતિ ઉપરાંત પતિના માતા,પિતાને ફોન કરી ફોનમા ભુંડી ગાળો આપી છૂટાછેડા ન આપવા અને ખોટા કેસમાં ફિટ કેરી દેવાની ધમકી આપતા અંતે પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!