Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં બાઈક અથડાવવાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કર્યો

મોરબીમાં બાઈક અથડાવવાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કર્યો

મોરબીના બેઠા પુલ પર બાઈક અથડાવવા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા ઇમરાન રહીમ મોવર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુલતાન સાથે ત્રણેક મહિના પહેલા બેઠા પુલ પર મોટરસાયકલ અથડાયું હતું જે બાબતે બોલાચાલી થયેલ જેનો ખાર રાખી આરોપી કાદર હસન મોવર, હનીફ હસન મોવર, સુલતાન હસન મોવર અને તાજું આદમ મોવર રહે બધા વિસીપરા મોરબી વાળા બ્લુ કલરની ફોરવ્હીલ ગાડીમાં આવી લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી તેમજ ઢીકા પાટું માર મારી ઈજા કરી છે બી ડીવીઝન પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!