Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં ન્યુ રેલ્વે કોલોનીના મફતિયાપરામાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી :...

મોરબીમાં ન્યુ રેલ્વે કોલોનીના મફતિયાપરામાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી : ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર આવેલ ન્યુ રેલ્વે કોલોનીમાં મફતિયાપરામાં રહેતા શાહરૂખભાઈ રફીકભાઈ પઠાણ (ઉ.વ.૨૬)એ સ્પ્લેન્ડર પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતું. તે બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસે બાઈક ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!