Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા (મી.)તાલુકાનાં નવાગામમાં ૧૬૫ લી. દેશી દારૂ ભરેલ કાર પકડાઈ, આરોપી ફરાર

માળીયા (મી.)તાલુકાનાં નવાગામમાં ૧૬૫ લી. દેશી દારૂ ભરેલ કાર પકડાઈ, આરોપી ફરાર

બનાવની મળતી વિગતો અનુસાર ગઈકાલે તા. ૯ના રોજ નવાગામમાં ચોરા પાસે જુમ્મા હૈદરભાઈ જેડાએ કાર નં. જીજે-૦૧-એચએમ-૪૯૧૩ માં ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકનાં બાચકામાં ૮૦ કોથળીઓમાં દેશી દારૂ ૧૬૫ લી. (કિં.રૂ. ૩૩૦૦) વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ હતો. પોલીસે દેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ. ૩૩,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી જુમ્મા રેઈડ દરમ્યાન હાજર ન હતો. આથી, હાલમાં માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!