Monday, May 20, 2024
HomeGujaratવાકાનેરના જામસરમા જમીનના ભાગ પાડવાના મામલે મનદુઃખ થતા ભાઈ પર છરીથી જીવલેણ...

વાકાનેરના જામસરમા જમીનના ભાગ પાડવાના મામલે મનદુઃખ થતા ભાઈ પર છરીથી જીવલેણ હુમલો

જર જમીન અને મિલકત કજીયાના છોરૂ કહેવત ફરીવાર સાચી પડી હોય તેમ વાકાનેર પંથકના જામસર ગામે જમીન ભાગ પાડવાના મામલે ભાઈ એ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગેની વાકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેરના જામસર ગામે રહેતા લાલજીભાઈ જીવાભાઈ ઇંદરીયા પોતાની વાડીએ સુતા હતા ત્યારે તેના ભાઈ વાઘજીભાઈ જીવાભાઈ ઇંદરીયા એ જમીન વહેંચણી મામલે મનદુઃખ રાખી છરી વડે માથાંમા, ગળામાં તથા આગળીમા ગભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!