Monday, May 20, 2024
HomeGujaratમોરબીના પુજારીની જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબીગ.......

મોરબીના પુજારીની જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબીગ…….

મોરબીના પુજારીની હળવદના કેદારીયા ગામમા આવેલી જમીન પર ૨૫ વર્ષથી કબજો જમાવનાર કેદારીયાના શખસ સામે હળવદ પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાટરમા રહેતા હિમંતગીરી હરદેવગીરી ગોસાઈ ( ઉ. વ. ૬૬)ની જમીન હળવદના કેદારીયા ગામે આવેલી હોય આ જ ગામના ધીરજભાઈ દેવશીભાઈ ઠાકોરે ૧૯૯૫થી કબજો કરેલ હોય ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ જિલ્લા કલેકટરમા અરજી કરતા તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ મોરબી નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!