મોરબીના હેરિટેજ પેલેસ મણિમંદિર ની બાજુમાં દરગાહ આવેલ છે જે બાબતે ગેરકાયદેસર બાંધકામ થતું હોવા મામલે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો.
જેને પગલે ગઈકાલે રાત્રેમં ત્રી બ્રિજેશ મેરજા એ હસ્તક્ષેપ કરી અને મોરબી જિલ્લા કલેકટરના અભિપ્રાય ને ધ્યાને રાખી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા બની ને મોરબી સીટી એ ડિવિઝન માં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.