Sunday, May 12, 2024
HomeGujaratવાંકાનેરમા વીજ પોલને અંજવાળે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેરમા વીજ પોલને અંજવાળે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરની પેડક સોસાયટીમાંથી વીજ પોલને અંજવાળે જુગાર રમતા ત્રણ જુગારીઓને 36 ની રોકડ સાથે દબોચી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમીયાન જુગારધામ અંગે બાતમી મળતા પોલીસે વાંકાનેર – જડેશ્વર રોડ ઉપર પેડક સોસાયટી નજીક આવેલ સોનીની વાડીના સેઢા પાસે વાડીના ઇલેટ્રીક લાઇટના અંજવાળે જુગાર રમતા ભરતભાઇ બચુભાઇ ડાભી (ઉ.વ .૪૨) રહે, અરણીટીંબા ગામ તા.વાંકાનેર, રમેશભાઇ મોહનભાઇ માલકીયા (ઉ.વ .૪૧) રહે.ગારીયા તા.વાંકાનેર, હિતેષભાઇ ચંદુભાઇ સંઘાળ (ઉ.વ .૨૯) રહે.થાનગઢ કપુરવાવ સોસાયટી જી.સુરેન્દ્રનગરવાળાને ઝડપી લીધા હતા. પોલીસે રોકડા રૂપિયા ૩૬૬૮૦ નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ -૧૨ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!