Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા જાંબુડિયાના યુવાનનું...

વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા જાંબુડિયાના યુવાનનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાક્નેર હાઈવે પર લાલપર નજીક મોડીરાત્રે પ્રકાશ ખીમજી નામના યુવાન (રહે.જાબુડીયા) વાળાને અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થઇ હતી ૧૦૮ ની ટીમ જાણ થતા તે ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી પણ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસ નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!