Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

વાંકાનેર : કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪ના રોજ ભોજપરા ગામ પાસેથી જયંતીભાઈ કરશનભાઇ રંગપરાને ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ ભરેલ પ્લાસ્ટિકના બાચકા નંગ ૮ (દેશી દારૂ લીટર ૪૦૦, કિં.રૂ. ૮૦૦૦)નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે કાર રજી. નં. જીજે-૧૩-એએમ-૦૪૫૪માં હેરાફેરી કરતો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૧,૨૮,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!