Friday, January 10, 2025
HomeGujaratજવાહર નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા મોકૂફ

જવાહર નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા મોકૂફ

શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે જવાહર નવોદય વિધાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા મિઝોરમ, નાગાલેંડ અને મેઘાલય રાજ્ય સિવાયના તમામ રાજ્યોમાં તા. ૧૬-૦૫ ના રોજ યોજાનાર હોય જે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ નવોદય વિધાલય સમિતિની યાદીમાં જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!