Friday, May 3, 2024
HomeGujaratમોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે જયંતી પટેલની નિમણુંક કરાઈ

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે જયંતી પટેલની નિમણુંક કરાઈ

આજે રાજ્યના અનેક શહેર, જિલ્લાના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખની નિમણુંક કરાઈ છે જેને પગલે ‌‌મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ પટેલની નિમણુંક કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

ઓલ ઇન્ડિયા કોગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીના આદેશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચનાથી મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મોરબીના જયંતીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જયંતીભાઈ પટેલી કામગીરીની નોંધ લઈ તેમને જિલ્લા કોંગ્રેસની જવાબદારી સોંપતા મોરબી જિલ્લા કોગ્રેસ પક્ષના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોએ નિમણૂકને આવકારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!