Saturday, April 20, 2024
HomeGujaratકોરોના નો હાહાકાર મોરબી આજે એક જ દિવસ માં 102 કેસ નોંધાયા:કુલ...

કોરોના નો હાહાકાર મોરબી આજે એક જ દિવસ માં 102 કેસ નોંધાયા:કુલ એક્ટિવ કેસ 317

મોરબી જિલ્લા માં કોરોના એ માજા મૂકી હોય એમ આજે એક જ દિવસ માં જિલ્લા માં 102 કેસ નોંધાયા હતાં.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે મોરબી શહેર માં 58 કેસ મોરબી ગ્રામ્ય માં 27 કેસ નોંધાયા અને હળવદ ગ્રામ્ય માં 01 કેસ અને હળવદ શહેર માં 01 કેસ તેમજ ટંકારા ગ્રામ્ય માં 02 કેસ અને માળિયા ગ્રામ્ય માં 01 કેસ નોંધાયો હતો .તેમજ વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર માં 03 કેસ અને વાંકાનેર શહેરી વિસ્તાર માં 09 કેસ નોંધાયા હતા.

મોરબી ના 20 ટંકારા ના 04 તેમજ માળિયા ના 01 દરદી મળી ને કુલન 25 જેટલા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા  છે.જેથી હવે મોરબી માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 317 સુધી પહોંચી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!