Monday, October 7, 2024
HomeGujaratહળવદ તાલુકા પંચાયતના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે જ્યોતિબેન પારેખ ચાર્જ સંભાળ્યો

હળવદ તાલુકા પંચાયતના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે જ્યોતિબેન પારેખ ચાર્જ સંભાળ્યો

તાલુકા વિકાસ અધિકારીએ આગામી દિવસોમાં હળવદ તાલુકાને વિકાસના પંથે લઈ જવા જણાવ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી પડી હતી. ત્યારે હળવદ તાલુકા પંચાયતના કાયમી તાલુકા વિકાસ અધિકારી તરીકે યુવા નીડર ઉત્સાહી કર્મનિષ્ઠ એવા જ્યોતિબેન પારેખ‌એ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા તાલુકા પંચાયતના કર્મચારીઓમાં નવો જુસ્સો જોવા મળે છે. નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસમાં હળવદ તાલુકાના વિકાસના પંથે લઈ જવામાં આવશે અને અરજદારોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવશે કોઈપણ અરજદારાને મુશ્કેલી ન પડે તેનું પુરેપુરુ ધ્યાન રાખવામાં આવશે અને વિકાસના કામોને અગ્રીમતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!