Monday, January 13, 2025
HomeGujaratહળવદનાં શિશુમંદિર ખાતે "વિશ્વાસથી વિકાસયાત્રા" ખાતમુહતૅ -લોકાપૅણ કાર્યક્રમ યોજાયો

હળવદનાં શિશુમંદિર ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” ખાતમુહતૅ -લોકાપૅણ કાર્યક્રમ યોજાયો

હળવદનાં શિશુમંદિર ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” ખાતમુહતૅ -લોકાપૅણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયાના હસ્તે હળવદ પ્રાત કક્ષાના વિવિધ કામોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

હળવદ તાલુકાના જુદા જુદા ગામોના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરી ગ્રામજનોની સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ પ્રાંત હળવદના માળીયા (મી)માં 80.70 લાખના કુલ 15 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતું. તેમજ 92 લાખના કુલ 38 કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!