Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં શિવશક્તિ સેવા સંગઠન દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીમાં શિવશક્તિ સેવા સંગઠન દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીમાં ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેરના મોચી ચોક વિસ્તારમાં પણ કૃષ્ણ જન્મોત્સવ નું ભવ્ય આયોજન શિવ શક્તિ સેવા સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમા આવતીકાલે જન્માષ્ટમી ના દિવસે રાત્રે ૧૦ વાગ્યે શરૂ થનાર આ ઉજવણી માં રાસ ગરબા અને ત્યાર બાદ દહીં હાંડી ઉત્સવ કર્યા પછી રાત્રે ૧૨:૦૦ વાગ્યે એટલે કે કૃષ્ણ જન્મ ના સમયે મહા આરતી કરીને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેથી શિવ શક્તિ સેવા સંગઠન દ્વારા આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં પધારવા સમગ્ર મોરબી વાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!