Thursday, January 23, 2025
HomeGujaratકચ્છ એક્સપ્રેસ આજથી હળવદ ખાતે સ્ટોપ કરશે

કચ્છ એક્સપ્રેસ આજથી હળવદ ખાતે સ્ટોપ કરશે

હળવદ રેલવે સ્ટેશન ખાતે કોરોના ના કારણે સ્ટોપેજ બંધ થયેલ કચ્છ એક્સપ્રેસ આજથી હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ કરશે.જેથી હળવદવાસીઓને ધ્રાંગધ્રાને અન્ય કોઈ સ્ટેશને જવું નહિ પડે અને હળવદથી જ કચ્છ કે મુંબઈ તરફ જઈ શકશે

- Advertisement -
- Advertisement -

કોરોના વૈશ્વિક મહામારીની અસર વાહન વ્યવહાર પણ પડી હોય અને સંક્રમણ વધે નહિ તે ઉદેશ થી અનેક રેલવે પેસેન્જર ટ્રેન બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ દરેક ક્ષેત્ર માં આંશિક છૂટછાટો થી ફરી જન જીવન સામાન્ય બને તે માટે અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે એજ રીતે કચ્છ એક્સપ્રેસ ટ્રેન જે વર્ષો થી હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળી રહ્યો હતો પરંતુ કોરોના મહામારી ના કારણે હળવદ સ્ટેશન ખાતે સ્ટોપેજ થતો નહોતો પરંતુ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈને આજથી રેગ્યુલર હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળશે જેના લીધે હળવદ તથા આસપાસ ના વિસ્તાર ના મુસાફરો ને કચ્છ કે મુંબઈ તરફ જવા આવવા માટે સરળતા રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!