Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં જુના બસ સ્ટેશન પાસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મળતી માહિતી મુજબ ગઈકાલે તા.૧૪ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક મચ્છીપીઠ ઇદગાહ મસ્જીદ સામેની શેરીમાંથી મોહીનભાઇ મહમદભાઇ જામને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૪ (કિં.રૂ.૧૨૦૦) સાથે ઝડપી પાડી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી મોહીન વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!