Friday, March 29, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા કચેરી ખાતે ધનતેરસ નિમિત્તે લક્ષ્મીપૂજન કરાયું

મોરબી નગરપાલિકા કચેરી ખાતે ધનતેરસ નિમિત્તે લક્ષ્મીપૂજન કરાયું

પ્રકાશનાં પર્વ એવાં દિપાવલીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે આજે ધનતેરસનાં શુભ દિવસે લક્ષ્મીપૂજન કરવાનું અનેરું મહત્વ છે. મોરબી નગરપાલિકા કચેરીમાં પણ આજે ધનતેરસ નિમિત્તે લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાની તિજોરી કાયમ ભરેલી રહે તેવી લક્ષ્મી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

લક્ષ્મીપૂજનમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, હેડ ક્લાર્ક કાલરીયાભાઈ, એકાઉન્ટ વિભાગનાં ડોલરભાઇ જોશી અને નગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!