Friday, April 26, 2024
HomeGujaratMorbiવિધાનસભા પેટા ચુંટણીના અનુસંધાને તંત્ર એકશન મોડમાં

વિધાનસભા પેટા ચુંટણીના અનુસંધાને તંત્ર એકશન મોડમાં

મોરબીમાં પેટા ચૂંટણીને અનુસંધાને કાયદો વ્યવસ્થા જાળવવા પરવાનાવાળા 564 હથિયાર જપ્ત કરાયા, બેન્ક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય જરૂરી 48 હથિયાર જમા મુકિત મળી

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત રાજ્યની 8 વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી જાહેર થયા બાદથી તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. એક તરફ ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રકિયા નિષ્પક્ષ અને મતદારોને વિના મુશ્કેલી મતદાન કરી શકે તે રીતે આયોજન કરાઈ રહ્યું છે તો બીજી તરફ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન યોજાઇ તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે માથાભારે શખ્સ કે બુટલેગરને ડિટેઈન કરી પાસાની કાર્યવાહી કરી ચાલી રહી છે. જેમાં બુટલેગર, માથાભારે શખ્સ તેમજ રીઢા ગુનેગાર મળી 10 જેટલા શખ્સને પાસા હેઠળ ધરપકડ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!