Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં વાવાઝોડાં પહેલા જ લાઈટ ગુલ :વીજતંત્રના આ કેવા અગમચેતી પગલાં???

મોરબીમાં વાવાઝોડાં પહેલા જ લાઈટ ગુલ :વીજતંત્રના આ કેવા અગમચેતી પગલાં???

મોરબી શહેરમાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખૂલી હતી. મોરબીમાં આજે ભારે પવન સાથે સામાન્ય વરસાદ વરસ્યો હતો. એક કલાકના વરસાદમાં તો જાણે મોરબી નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં સામાન્ય વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે જો સામાન્ય વરસાદમાં જ જો આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો વાવાઝોડું આવ્યે શું થશે ?તેવા લોકોમાં સવાલો ઉદ્ભવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!