Friday, April 19, 2024
HomeGujaratમાળિયા(મી.) : મોટા દહીસરા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક...

માળિયા(મી.) : મોટા દહીસરા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૫નાં રોજ માળિયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોટા બાતમીનાં આધારે દહીંસરા ગામે રહેતા ભરતસિંહ બટુકસિંહ જાડેજાએ પોતાના રહેણાંક મકાનમાં દરોડો કરી ત્યાંથી ભારતીય બનાવટની વાઈટલેસ વોટકાની બોટલો નંગ ૦૮ કિં.રૂ.૨૪૦૦/- તેમજ કાઉન્ટી ક્લબ ડીલક્સ વ્હીસ્કીની બોટલો નંગ ૦૫ કિં.રૂ.૧૫૦૦/- મળી કુલ રૂ.૩૯૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી ભરતસિંહ બટુકસિંહ જાડેજાને ઝડપી પાડ્યો હતો. તે આ દારૂ આરોપી લાખાભાઈ ઉર્ફે લાખામામા (રહે. ફડસર તા. મોરબી) વાળા પાસેથી વેચાણ કરવાનાં ઈરાદે લાવ્યો હોવાનું ખુલતાં પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપી લાખાભાઈને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!