Friday, April 26, 2024
HomeGujaratમાળીયા(મી.) : ખીરઇ ગામની સીમમાંથી બીયરનાં જથ્થા સાથે એક ઝડપાયો

માળીયા(મી.) : ખીરઇ ગામની સીમમાંથી બીયરનાં જથ્થા સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકામાં ખીરઇ ગામની સીમમાં ચીખલી ગામ તરફ જતી કેનાલના રસ્તામાં આવેલ તળાવડીની બાજુમાં ખરાબામાં આવેલ પતરાની કાચી રૂમની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમીનાં આધારે માળીયા(મી.) પોલીસે દરોડો કરી રૂમની અંદરથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ ભારતીય બનાવટનાં વાસ્કો ૬૦૦૦૦ તથા માઉન્ટસ ૬૦૦૦ કંપનીનાં કંપની શીલબંધ બિયરના ટીન નંગ-૩૪ કિં.રૂ.૩૪૦૦/- સાથે સુકડીયાભાઇ રૈલીયાભાઇ ભીલ (ઉ.વ.૨૦,ધંધો મજુરી,રહે ખીરઈ ગામની સીમમાં તા. માળીયા, મુળ રહે ખડલા તા. કડીપાણી જી. છોટાઉદેપુર) વાળાને પકડી પાડી પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!