Friday, March 29, 2024
HomeNewsWakanerવાંકાનેરના લીંબળા ગામે રહેણાક મકાનમાથી ૨૬ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ...

વાંકાનેરના લીંબળા ગામે રહેણાક મકાનમાથી ૨૬ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકનેર સિટી પોલીસની ટીમના પેટ્રોલીંગ દરમ્યાન અશ્ચિનસિંહ આનંદસિંહ રાણાને ચોક્કસ હકીકત મળેલ કે લીંબાળા ગામમાં ખાંભાળા ગામના રોડ પાસે રહેતા મોહીનરજાક અબ્દુલભાઇ કડીવારે પોતાની કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દારૂ રાખેલ છે જેથી લીંબાળા ગામ ખાંભાળા આરોપીના મકાને દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની મોટી કુલ મળીને ૨૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને એક મોબાઇલ ફોન એમ કુલ ૧૦,૫૫૦ ના મુદામાલ સાથે હાલમાં આરોપી મોહીનરજાક અબ્દુલભાઇ કડીવાર જાતે મોમીન ( ઉ.વ.૨૧ ) રહે . લીંબાળા વાળાની ધરપકડ કરેલ છે.વાંકાનેર સિટી પોલીસે તેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!