Sunday, November 27, 2022
HomeGujaratહળવદમા ભાજપના સ્થાપનાદિન નિમીતે માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ

હળવદમા ભાજપના સ્થાપનાદિન નિમીતે માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ

હળવદ: ભાજપના 42 મા સ્થાપનાદિન નીમીતે સરા ચોકડી ખાતે ભાજપના હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ ચોકડીથી પસાર થતા લોકોને માસ્ક વિતરણ કરવામા આવ્યા હતા સાંજના સમયે 1000 જેટલા માસ્કનુ વિતરણ થયુ હતુ આતકે શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે,મહામંત્રી રમેશભાઇ દલવાડી, પાલીકા પ્રમુખ રમેશભાઇ પટેલ, તપનભાઇ દવે, રમેશભાઇ ઝીઝુવાડીયા, રવી પટેલ સહિતના જોડાયા હતા

- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!